ધ વલરડ ફેડેરેશન ખુશીથી જાહેર કરે છે બહુજ પ્રખ્યાત મદીનાહ અને બાબ
અભ્યાસક્રમ ફ્રેંચ ભાશા મા પહેલી વાર !
ધ મદીનાહ અલ-ઇલમ અભ્યાસક્રમ ફ્રેંચ ભાશા મા ૧૭ થી ૨૪ વરશ ના દીકરા અને દીકરી ઓ (જુદા જુદા કેમપમા) ૧૦ જુલાઈ થી ૩૦ જુલાઈ ૨૦૧૬ ઇનશાલાહ.
તેઓને અનુકુળ સમય મળશે કુમ શહેર, મશહદ શહેર, તેહરાન અને એક
ટુરીસટ જગ્યા જોવા મળશે.
ભાગલેનાર માટે કીમત
આ કારયકરમ સખત આથીક મદદથી છે અને જગ્યા બહુજ લીમીટેડ છે.
જુદા જુદા શહેર ના માટે કીમત નીચે જણાવ્યું છે:
યુરોપ પુરી કીમત - ૧,૧૦૦ EUR(ફલાઇટ અને વીઝા વગર)